અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા
અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા અમેરિકામાં વસતા ગુજરાતીઓની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં થયેલી હિંસક ઘટનાઓમાં ઓછામાં ઓછા 8 ગુજરાતી મૂળના લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર, મોટાભાગની ઘટનાઓ ઘર, મોટેલ,Continue Reading





















