કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સાથે સંબંધિત છે મામલો
કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સાથે સંબંધિત છે મામલો કેરળના પૂર્વ મુખ્યમંત્રી Pinarayi Vijayanના નિવાસસ્થાને ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કાર્યવાહી તેમની દીકરીની IT કંપની સાથે જોડાયેલા આર્થિક વ્યવહારો અને નાણાકીય અનિયમિતતાઓની તપાસને લઈને કરવામાં આવી હોવાનું કહેવાઈContinue Reading





















